યોગી આદિત્યનાથના ગુરુભાઈનું રસોડું જોયું?

SPECIAL FEATURES

જૂનાગઢમાં ચાલી રહ્યો છે શિવરાત્રીનો મેળો

SPECIAL FEATURES

લાખોની સંખ્યામાં અહીં શ્રદ્ધાળુઓ ભોળેનાથને ભજવા આવે છે

SPECIAL FEATURES

આ શ્રદ્ધાળુના પેટ ઠારવા અહીં ઘણા અન્નક્ષેત્રો ચાલે છે

SPECIAL FEATURES

આ છે શેરનાથ બાપુનું મેગા કિચન, જે ચાલુ રહે છે 24 કલાક

SPECIAL FEATURES

શેરનાથ બાપુ છે યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના ગુરુભાઈ

SPECIAL FEATURES

રોજના 40થી 50,000 માણસો લે છે અનલિમિટેડ શુદ્ધ-સાત્વિક પ્રસાદ

SPECIAL FEATURES

શ્રીખંડ-પૂરી, બે શાક, દાળ-ભાત અને સલાડને બનાવે છે સ્વયંસેવકો

SPECIAL FEATURES

શેરનાથ બાપુ ખુદ એક એક વસ્તુનું રાખે છે ધ્યાન

SPECIAL FEATURES