ENTERTAINMENT

Nora Fatehiનો એથનિક લૂક જોયો?

નોરા ફતેહીએ તેના ચાહકોને આજે ખુશ કરી દીધા છે

ENTERTAINMENT

વેસ્ટર્ન અને રિવિલિંગ આઉટફીટમાં દેખાતી નોરાના આ ફોટા જોયા?

ENTERTAINMENT

નોરાએ યલ્લો કલરના ઈન્ડિયન એથનિક વેરમાં શેર કર્યા છે ફોટા

ENTERTAINMENT

અનારકલી, પ્લાઝો અને દુપટ્ટામાં નોરા અસલ ભારતીય લાગે છે

ENTERTAINMENT

એક્ટર અને ડાન્સરે ઈન્સ્ટા પર શેર કર્યા છે આ ફોટા

ENTERTAINMENT

ડિઝાઈનર અંજુલ ભંડારીના કલેક્શનનો છે આ ડ્રેસ

ENTERTAINMENT

ફોટા સાથે કેપ્શન લખી છે Have a good day

ENTERTAINMENT

આ પહેલા તેણે રેડ સાડીમાં ફોટા શેર કર્યા હતા

ENTERTAINMENT

નોરાને હંમેશાં ગ્લેમરસ જોનારાઓને સાદી નોરા ગમશે કે નહીં ?

ENTERTAINMENT