સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો...
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની લાડકવાયી સારા તેંડુલકર અવારનવાર
પોતાના ગ્લેમરસ અંદાજને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે
સોશિયલ મીડિયા સેન્સેશન સારા અવારનવાર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો અને વીડિયો શેર કરતી રહે છે
હવે સારાએ ફરી વખત એવો વીડિયો શેર કર્યો છે, જેમાં ફેન્સને તેનો ગ્લેમરસ લૂક જોવા મળી રહ્યો છે
હવે સારાએ ફરી વખત એવો વીડિયો શેર કર્યો છે, જેમાં ફેન્સને તેનો ગ્લેમરસ લૂક જોવા મળી રહ્યો છે
હવે સારાએ ફરી વખત એવો વીડિયો શેર કર્યો છે, જેમાં ફેન્સને તેનો ગ્લેમરસ લૂક જોવા મળી રહ્યો છે
આ વીડિયો જોતા એવું કહી શકાય કે સારા તેંડુલકર ખરેખર ખરા અર્થમાં કોઈ અપ્સરા, હિંદી ફિલ્મોની એક્ટ્રેસથી જરાય કમ નથી
તમારી જાણ માટે કે સારા સોશિયલ મીડિયા પર બ્યુટી પ્રોડક્ટની એડવર્ટાઈઝમેન્ટ કરતી રહે છે
વિદેશથી મેડિકલનો અભ્યાસ કરનાર સારા હાલ ફેશન ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે
એટલું જ નહીં પણ સારા તેંડુલકર જાહેરાત અને મોડેલિંગના માધ્યમથી કમાણી કરે છે
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ સોશિયલ મીડિયા પર સારાના કેટલાક ફોટો વાઈરલ થઈ રહ્યા છે
આ ફોટોમાં સારા ખૂબ જ સુંદર આઉટફિટમાં એકદમ પરી જેવી લાગી રહી છે અને દાવો કરાઈ રહ્યો છે કે આ ફોટો અંબાણીઝને ત્યાંની ઈવેન્ટના છે