| Bollywood |
| Bollywood |
Sara Ali Khanની ગણતરી બોલીવુડની ટોપની એક્ટ્રેસમાં કરવામાં આવે છે
તે હંમેશા પોતાની અલ્હડ અને મસ્તીને કારણે લાઈમલાઇટમાં રહે છે
| Bollywood |
| Bollywood |
Swipe
અત્યારે એક્ટ્રેસ ચર્ચામાં આવી છે એનું કારણ થોડું અલગ છે
| Bollywood |
| Bollywood |
Swipe
એક્ટ્રેસે એક કાર્યક્રમમાં પ્રેગ્નન્સીને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો
| Bollywood |
| Bollywood |
Swipe
સારાએ કહ્યું હતું કે તેને બે સંતાન જોઈએ છે જેમાં પહેલી દીકરી અને પછી દીકરો હોય
| Bollywood |
| Bollywood |
Swipe
એટલું જ નહીં પણ સારાએ પોતે કઈ ઉંમરમાં મા બનશે એ વિશે પણ ખૂલીને વાત કરી હતી
| Bollywood |
| Bollywood |
Swipe
તેણે જણાવ્યું હતું કે તે 32 વર્ષની ઉંમરે પહેલી વખત અને 35મા વર્ષે બીજી વખત માતા બનશે
| Bollywood |
| Bollywood |
Swipe
સારા હાલમાં 28 વર્ષની છે અને તે સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી છે
| Bollywood |
| Bollywood |
Swipe
અત્યાર સુધી સારાનું નામ સુશાંત સિંહ રાજપૂત, કાર્તિક આર્યનથી લઈને વીર પહાડીયા સાથે પણ જોડાઈ ચૂક્યું છે
| Bollywood |
| Bollywood |
Swipe
સારાને કાર્તિક આર્યન પર ક્રશ છે હતો અને તેણે એની સાથે બાદમાં ફિલ્મમાં કામ પણ કર્યું હતું
| Bollywood |
| Bollywood |
Swipe
આ વાતનો ખુલાસો ખુદ એક ટોક શોમાં સારા અલી ખાને કર્યો હતો
| Bollywood |
| Bollywood |
Swipe