વૃદ્ધ થતાં આવા દેખાશે આ Bollywood Celebs, Salman Khanને જોઈને તો...

બોલીવૂડ સેલિબ્રિટી માટે તેમનો લૂક ખૂબ જ મહત્ત્વનો હોય છે, પણ વધતી ઉંમર તો પોતાનું કામ કરે જ 

તેમ છતાં મોટાભાગના સેલેબ્સ પોતાની વધતી ઉંમરને આઘી ઠેલવા માટે જાત જાતના ઉપાયો અજમાવે છે.

પરંતુ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (Artificial Intelligence)ના જમાનામાં તો કોઈ પણ કામ અશક્ય નથી

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે 

આ વીડિયોમાં અનેક બોલીવૂડ સેલેબ્સ વૃદ્ધ થયા પછી કેવા દેખાશે એની એક ઝલક દેખાડવામાં આવી છે

ચાલો જોઈએ આપણા બોલીવૂડ સેલેબ્સ વૃદ્ધ થયા પછી કેવા દેખાશે-

કરિના કપૂર બેબોનો આ ઓલ્ડ એજ લૂક તો એકદમ અનોખો છે

બોલીવૂડના ભાઈજાન સલમાન ખાનને જોઈને તો વીતેલા જમાનાના શશી કપૂરની યાદ આવી જાય

ક્રિકેટ વર્લ્ડની ગ્લેમર ગર્લ મંદિરા બેદીનો ચાર્મ તો વૃદ્ધાવસ્થામાં પણ જળવાઈ રહેલો દેખાઈ રહ્યો છે

જુનિયર બચ્ચન એટલે કે અભિષેક બચ્ચનના ચહેરા પરની નિર્દોષતા જોઈને તો દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું

ફિલ્મ બોબી ફેમ એક્ટ્રેસ ડિમ્પલ કાપડિયાની સુંદરતાનો જાદુ તો વૃદ્ધાવસ્થામાં યથાવત જોવા મળી રહ્યો છે