લાંબા સમય સુધી સત્તામાં રહેનારા પોલિટિકલ લીડર્સ

એમોન ડી. વલેરા- આયરલેન્ડના પૂર્વ રાષ્ટ્પતિ 23 વર્ષ સત્તામાં રહ્યા

વિલિયમ લિઓન મેકેન્ઝી-કેનેડાના લીડર- 21 વર્ષ 154 દિવસ

જવાહરલાલ નહેરુ- ભારત- 16 વર્ષ 286 દિવસ

હેલમુટ કૉલ- જર્મની- 16 વર્ષ 26 દિવસ

ઇંન્દિરા ગાંઘી- ભારતના પૂર્વ વડાપ્રધાન-15 વર્ષ 350 દિવસ

પિયર ટ્રુડો- કેનેડા- 15 વર્ષ 164 દિવસ

ફ્રેંક્લિન રૂઝવેલ્ટ- અમેરિકન પૂર્વ રાષ્ટ્રપતિ- 12 વર્ષ 139 દિવસ

માર્ગારેટ થેચર- બ્રિટીશ પૂર્વ પીએમ- 11 વર્ષ 208 દિવસ

નરેન્દ્ર મોદી- ભારતના વડા પ્રધાન- 10 વર્ષ 11 દિવસ