| Bollywood |
| Bollywood |
ચાલુ પરફોર્મન્સમાં પોપસ્ટાર રિહાના બન્યું કંઈક એવું કે...
પોપ સ્ટાર રિહાનાએ અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના પ્રિ વેડિંગ બેશમાં પરફોર્મન્સ આપ્યું હતું
| Bollywood |
| Bollywood |
Swipe
ચારે બાજુ તેના આ પરફોર્મન્સના વખાણ થઈ રહ્યા છે
| Bollywood |
| Bollywood |
Swipe
સોશિયલ મીડિયા પર તેના પર્ફોર્મન્સના વીડિયો વાઈરલ થઈ રહ્યા છે
| Bollywood |
| Bollywood |
Swipe
દરમિયાન રિહાના સાથે કંઈક એવું બન્યું કે બધા ચોંકી ઉઠ્યા હતા
| Bollywood |
| Bollywood |
Swipe
થયું એવું કે ચાલુ પરફોર્મન્સમાં જ રિહાનાનો ડ્રેસ ફાટી ગયો
| Bollywood |
| Bollywood |
Swipe
પણ તેણે એ જ એનર્જીથી અને ઉત્સાહથી પર્ફોર્મ ચાલુ રાખ્યું હતું
| Bollywood |
| Bollywood |
Swipe
તેનો આ આત્મવિશ્વાસ જોઈ લોકો ખુશ થઈ ગયા હતા
| Bollywood |
| Bollywood |
Swipe
લોકો તેના વખાણ કરતાં નથી થાકી રહ્યા
| Bollywood |
| Bollywood |
Swipe
રિહાનાની આ મહાનતા દર્શાવે છે કે તે જે મકામ પર છે તે ત્યાં રહેવા યોગ્ય છે
| Bollywood |
| Bollywood |
Swipe
લોકો ઈસ્ટ ઓર વેસ્ટ રિહાના ઈઝ બેસ્ટ કહી રહ્યા છે
| Bollywood |
| Bollywood |
Swipe