વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ...
રાધિકા મર્ચંટ અને અનંત અંબાણીના લગ્ન અને રિસેપ્શનનો કાર્યક્રમ સંપન્ન થયો
દરમિયાન હવે સોશિયલ મીડિયા પર નીતા અંબાણી અને તેમની વહુઓ સાથેનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે
આ વીડિયોમાં નીતા અંબાણીની વહુ શ્લોકા મહેતા, રાધિકા મર્ચંટ અને દિકરી ઈશા અંબાણી જોવા મળે છે
વીડિયોમાં સાસુ-વહુ વચ્ચેનું એક અનોખું બોન્ડિંગ જોવા મળી રહ્યું છે
નીતા અંબાણી બંને વહુ ઈશા-રાધિકા અને દીકરી ઈશા પર પ્રેમ વરસાવી રહ્યા છે
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા વીડિયોમાં અંબાણીની લેડીઝની યુનિટી જોવા મળી રહી છે
જોકે, આ પહેલી વખત નથી કે નીતા અંબાણી પોતાની વહુ - દીકરી પર પ્રેમ વરસાવતાં જોવા મળ્યા હોય
અનેક વખત નીતા વહુ શ્લોકા અને રાધિકાને દીકરી ઈશાની જેમ જ પ્રેમ કરે છે
આ વીડિયોમાં શ્લોકાના ચહેરા પર જોવા મળતી માસૂમિયત લોકોની દિલ જીતી લીધા હતા
આ સિવાય રાધિકા મર્ચંટના ચહેરા પર જોવા મળતી સ્માઈલ પણ એકદમ ક્યુટ લાગી રહી છે
વાત કરીએ ઈશાની તો ઈશાની સાદગી પણ લોકોના દિલ જીતી રહી છે