Vitamin D ઓછું કેમ થાય છે?

શરીરને ચુસ્ત અને હાડકાંને મજબૂત રાખવા વિટામિન D છે અનિવાર્ય

વિટામિન Dની યોગ્ય માત્રા કેન્સર અને હૃદયરોગથી પણ બચાવે છે

આજકાલ કેમ ઊભી થી રહી છે વિટામિન Dની ઉણપ, ચાલો જાણીએ

 Higher Body Mass indexને લીધે વિટામિન D ઓછું થાય છે

Kidneyને લગતા અમુક રોગને લીધે વિટામિન Dને અસર થાય છે

 વધતી ઉંમરને લીધે ચામડી સૂર્યપ્રકાશમાંથી વિટામિન D લઈ શકતી નથી

કાળી ચામડીમાં મેલનીનનું પ્રમાણ વધારે હોય છે, જે સૂર્યપ્રકાશ શોષી લે છે

 પેટની સર્જરી થયા બાદ આંતરડા સૂર્યપ્રકાશ શોષી ન શકતા વિટામિન D ઓછું થાય છે

 ઘરમાં બંધાઈ રહેતા લોકોને સૂર્યપ્રકાશ ન મળતા પણ ઉણપ ઊભી થાય છે