જ્યોતિષશાસ્ત્ર અનુસાર, પૃથ્વી અને મનુષ્ય પર સૌથી વધુ પ્રભાવ પાડનાર બે ગ્રહો સૂર્ય અને ચંદ્ર છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, પૃથ્વી અને મનુષ્ય પર સૌથી વધુ પ્રભાવ પાડનાર બે ગ્રહો સૂર્ય અને ચંદ્ર છે.
રક્ષાબંધનના દિવસે બ્લુ સુપરમૂનની દુર્લભ ખગોળીય ઘટના બનવાની છે, જે તમામ રાશિઓ પર અસર કરશે.
કેટલીક રાશિઓનું તો ભવિષ્ય જ ચમકાવી દેશે અને પૈસાથી માલામાલ કરશે. આ રાશિ જોઇએ.
મેષઃ માનસિક તણાવ ઘટે, ખર્ચ ઘટે, ઘરમાં આનંદી વાતાવરણ રહે, બચત, નફામાં વૃદ્ધિ થાય
મિથુનઃ પરિણીત લોકો માટે ઉત્તમ સમય, વેપારમાં સારા પરિણામ જોવા મળે, નફામાં વધારો, પ્રવાસનું આયોજન
કર્કઃ ઑફિસમાં બોસ, કર્મચારીઓનો સહયોગ મળે, નોકરીમાં પ્રમોશન, વિદેશયાત્રાથી ફાયદો થાય, દાંપત્યજીવનમાં બહાર આવે
તુલાઃ આપેલા પૈસા પરત મળે, આવકમાં વધારો થાય, સ્વાસ્થ્ય સમસ્યા સુધરે, વેપારમાં લાભ, જૂની પીડામાં રાહત
ધનુઃ કલાના ક્ષેત્રના લોકોને આર્થિક લાભ, સહકર્મીઓના સહયોગથી આવકમાં વધારો, નવા વેપારમાં રોકાણથી ફાયદો
કુંભઃ સારા સમાચાર મળે, બિઝનેસ અને નોકરીમાં લાભ થાય, જીવનમાં રોમાન્સ વધે, ઘરમાં જાહોજલાલી આવે