53 વર્ષ પહેલાં આવેલી Rajesh Khannaની ફિલ્મના એ સુપરહિટ ડાયલોગ...

બોલીવૂડ સુપરસ્ટાર રાજેશ ખન્નાની ફેન ફોલોઈંગ એકદમ તગડી છે 

આજે આપણે અહીં રાજેશ ખન્ના ઉર્ફે કાકાની બ્લોકબસ્ટર ફિલ્મ આનંદના કેટલાક એવા ડાયલોગ વિશે વાત કરીશું 

સૌથી પહેલો ડાયલોગ એટલે જબ તક જિંદા હું, તબ તક મરા નહીં, જબ મર ગયા સાલા મૈં હી નહીં

બીજો સુપરહિટ ડાયલોગ એટલે હમ આનેવાલે ગમ કો ખીંચ તાન કર આજ કી ખુશી પર લે આતે હૈ, ઔર ઉસ ખુશી મેં ઝહર ઘોલ દેતે હૈ

માનતા હું કિ ઝિંદગી કી તાકાત મૌત સે જ્યાદા બડી હૈ, લેકિન યે ઝિંદગી ક્યા મૌત કે બદતર નહીં

ફિલ્મના નામ આનંદપર જ તેમનો સુપર હિટ ડાયલોગ છે કે આનંદ મરા નહીં, આનંત મરતે નહીં

યે ભી તૌ નહીં કહે સકતા કે મેરી ઉમર તુઝે લગ જાયે અને કબ કૌન કૈસે ઉઠેગા યે કોઈ નહીં બતા સકતા

ફિલ્મના એકદમ દમદાર ડાયલોગની વાત કરીએ તો તે થોડો લાંબો છે, પણ એકદમ દમદાર છે-

મૌત એક કવિતા હૈ. મુઝસે એક કવિતા કા વાદા હૈ મિલેગી મુઝકો. દિન અભી પાની મેં હો રાત કિનારે કે કરીબ. ના અંધેરા, ના ઉજાલા હો, ના અભી રાત, ની દિન, જિસ્મ અબ ખત્મ હો ઔર રૂહ કો જબ સાંસ આયે..

લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ડાયલોગ એટલે- બાબુમોશાય, જિંદગી ઔર મૌત ઉપરવાલે કે હાથ હૈં, ઉસે ના તો આપ બદલ સકતે હૈ ના મેં. હમ સબ તો રંગમંચ કી કઠપુતલિયાં હૈ, જિનકી ડોર ઉપરવાલે કે ઉંગલિયોં મેં બંધી હૈ...