અંબાણીના પુત્રના પ્રી વેડિંગ ફંક્શનમાં રાધિકાએ પહેર્યો અનંતનો લવ લેટરની છપાઈ વાળો ગાઉન
અનંત-રાધિકા જુલાઈમાં લગ્ન કરશે એ પહેલાં બે વખત પ્રી-વેડિંગ ફંક્શન આયોજિત થઈ ચૂક્યો છે
આજે આપણે અહીં વાત કરીશું પુસ્તક પરથી બનાવવામાં આવેલી 9 સુપરહિટ ફિલ્મો વિશે..
બીજા પ્રી વેડિંગ સમારોહની તસવીરો હવે સામે આવી રહી છે. રાધિકા instagram પર એની ઝલક પેશ કરી છે
રાધિકાનો ગાઉન સૌથી ખાસ છે. એના પર અનંતના પ્રેમની ઝલક જોવા મળી રહી છે
ક્રૂઝ પાર્ટીના રાધિકાએ રોબોટ વુન દ્વારા ડિઝાઇન કરેલો કસ્ટમ ગાઉન પહેર્યો હતો જેના પર અનંત દ્વારા લખાયેલો પ્રેમપત્ર છપાયો હતો
અનંતે આ પત્ર જ્યારે રાધિકા 22 વર્ષની હતી ત્યારે લખ્યો હતો. રાધિકાનો આ લુક ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે