પુલકિત અને કૃતિનું હટકે રિસેપ્શન

પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદાએ તાજેતરમાં લગ્ન કર્યા

કપલે એકબીજા સાથે પાંચ વર્ષ ડેટ કર્યા બાદ સાત ફેરા ફર્યા

ખાસ કોઈ શોરબકોરના વિના ભવ્ય લગ્નની તસવીરો થઈ હતી વાયરલ

હવે તેમના હટકે રિસેપ્શનની તસવીરો સૌને ગમી રહી છે

પુલકિત અને કૃતિએ રિસેપ્શનમાં ગેમ રમી હતી

પુલિકતે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર તસવીરો શેર કરી

પુલકિત સમ્રાટ બ્લેક ટક્સિડોમાં સુપરકુલ લાગી રહ્યો છે

ફ્લોરલ ગાઉનમાં કૃતિ ફેશનિસ્ટા દેખાય છે