Filmi દુનિયાની 'ડિમ્પલ ગર્લ'ને ઓળખો છો?

Punajab Kings કો-ઓનર પ્રીતિ ઝિન્ટા નવા અંદાજને લઈ છે ચર્ચામાં

Red કલરના આઉટફીટમાં ક્રિકેપ્રેમીઓને મોહી લીધા

34 છોકરીને દત્તક લઈને પ્રીતિ ચર્ચામાં આવી હતી

પ્રીતિની બીજી ઓળખ 'ડિમ્પલ ગર્લ' પણ કહેવાય છે

2016માં જીન ગુડઇનફ સાથે લગ્ન કર્યાં ઠરી ઠામ થઈ હતી

લગ્નના 5 વર્ષ પછી સરોગસી મારફત ટ્વિન બાળકની માતા બની હતી

જોકે લગ્ન પહેલા 34 છોકરીને દત્તક લઈને પ્રીતિએ સૌને ચોંકાવ્યા હતા

2009માં ઋષિકેશના એક અનાથાશ્રમની 34 છોકરીને દત્તક લીધી હતી

એમના સ્ટડીથી લઇને અન્ય ખર્ચની જવાબદારી ઉપાડી હતી પ્રીતિએ

વિદેશમાં લગ્ન કરીને પણ ક્રિકેટ અને ફિલ્મી કારકિર્દીને લઈ ચર્ચામાં રહે છે

હવે તો ફિલ્મોમાં કમબેક કરે એવી ચાહકોને અપેક્ષા છે