તારક મહેતાની સોનૂનું કમબેક 

આંતરરાષ્ટ્રીય એપ્રુવલ રેટિંગ (IAR)માં વિશ્વના નેતાઓનું સ્થાન જાણો

4 જૂનના ચૂંટણી પરિણામો પછી આવેલા IARમાં નરેન્દ્ર મોદી 70%ના એપ્રુવલ રેટિંગ સાથે પ્રથમ સ્થાને છે. 

ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની 42%ના એપ્રુવલ રેટિંગ સાથે 9મા સ્થાને છે.

 અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન 37%ના એપ્રુવલ રેટિંગ સાથે 12મા સ્થાને છે.

 કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો 30% રેટિંગ સાથે 17મા સ્થાને છે.

જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ 25%ના રેટિંગ સાથે 20મા સ્થાને છે.

બ્રિટિશ પીએમ ઋષિ સુનક 25%ના એપ્રુવલ રેટિંગ સાથે 21મા ક્રમે છે.

 ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન 21%ના મંજૂરી રેટિંગ સાથે 22મા ક્રમે છે.

 જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદા 13%ના એપ્રુવલ રેટિંગ સાથે 25મા સ્થાને છે.

 એટલે કે સાત G7 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો પણ એપ્રુવલ રેટિંગની બાબતમાં મોદીની સામે ક્યાંય નથી.