છોડ કે જે રાતે ઑક્સિજન આપે છે
સ્નેક પ્લાન્ટ (મધર ઇન લોઝ ટંગ) નામે ઓળખાતો આ છોડ CO2 શોષી હવામાંથી ફોર્માડિહાઇલ્ડને શુદ્ધ કરે છે
એરેકા પામ પ્લાન્ટ-ઘરની સુંદરતા વધારવા ઉપરાંત સાંજે ઑક્સિજન છ
ોડે છે
મની પ્લાન્ટ- ફેંગ શુઇનો સૌથી લોકપ્રિય અને ઉત્તમ બેડરૂમ છોડ હવા ફિલ્ટર કરે છે
ઑર્કિડ- આ પ્લાન્ટ ઘરની અંદરના વાતાવરણમાંથી ઝાયલિનને દૂર કરે છે
પીસ લીલી- તે દિવસે અને રાતે ઑક્સિજન છોડી હવામાં હાજર કાર્બનિક સંયોજનોને શુદ્ધ કરે છે
ક્રિસમસ કેક્ટસ- આ વાઇબ્રન્ટ પ્લાન્ટ ઉત્તમ હવા શુદ્ધિકરણ તરીકે કામ કરે છે
સ્પાઇડર પ્લાન્ટ- ઝેર નાબૂદી ગુણધર્મ ઉપરાંત આ પ્લાન્ટ રાત્રે ઑક્સિજન છોડે છે
એલોવેરા- આ ઔષધિય પ્લાન્ટ એલ્ડિહાઇડ્સ અને બેન્ઝિન જેવા ઝેરી તત્વો દૂર કરવા ઉપરાંત દિવસે અને રાતે ઑક્સિજન છોડે છે
તુલસીનો છોડ અસ્થમા, શરદી, ગળામાં દુખાવો, હાઇ બીપી, કોલેસ્ટ્રોલની સારવારમાં ઉપયોગી છે
જર્બેરા પ્લાન્ટઃ આ ફૂલ રાત્રે ઑક્સિજન છોડે છે. ઉંઘ અને શ્વાસની વિકૃતિથી પીડાતા લોકોને ફાયદો થાય છે
CO2