Periods વિશેની આ માહિતી તમારી દીકરીને આપી છે?
મુંબઈમાં 14 વર્ષની છોકરીએ પહેલા પિરિયડ્સથી પરેશાન થઈ કરી આત્મહત્યા
આજે પણ પિરિયડ્સ menstruation cycle વિશે છોકરીઓમાં છે ઘણી ગેરમાન્યતાઓ
9થી 16 વર્ષની છોકરીઓને આ વાત સમજાવવાની સૌની જવાબદારી
પિરિયડ્સ ખૂબ જ સામાન્ય બાબત છે, તમામ છોકરીઓ આ સમયમાંથી પસાર થાય છે
આ બીમારી નથી, નિયિમત રીતે કરાતા તમામ કામ આ પાંચ દિવસમાં પણ કરી શકાય છે
માતા અથવા મોટી બહેને પોતાના પહેલા પિરિયડ્સનો અનુભવ શેર કરવો, સમજ આપવી
આ કોઈ એવી વાત નથી જેને ગુપ્ત રાખવી જોઈએ કે તેના લીધે શરમ અનુભવવી જોઈએ
આ દિવસો દરમિયાન અમુક છોકરીઓએ અલગ અલગ પીડા અનુભવવી પડે છે
આથી પરિવારે તેના આરોગ્ય અને સ્વચ્છતાની ખાસ કાળજી લેવી
Swipe
આ દિવસો દરમિયાન તેને પ્રેમાળ અને શાંતિપૂર્ણ વાતાવરણ પૂરું પાડવું
Swipe