રકુલ, કિયારા, અનુષ્કા... અભિનેત્રીઓ પેસ્ટલ વેડિંગ આઉટફિટમાં સ્ટનિંગ લાગી હતી
બોલિવૂડની આ દુલ્હનોએ પરંપરાગત લાલ રંગ છોડી પેસ્ટલ રંગના વસ્ત્રોમાં તૈયાર થવાનું પસંદ કર્યું હતું.
રકુલ પ્રીત સિંહ - તરૂણ તાહિલિયાનીના ગુલાબી પીચ ભરતકામવાળા લહેંગામાં સ્ટનિંગ લાગી હતી
પરિણીતી ચોપરા- મનીષ મલ્હોત્રાના ભરતકામવાળા લહેંગામા સુંદર લાગી રહી હતી
સોનાલી સેગલએ મનીષ મલ્હોત્રાની ફ્લોરલ એમ્બ્રોયડરીવાળી પેસ્ટલ પિંક સાડી પહેરી હતી
કિયારા અડવાણીએ મનીષ મલ્હોત્રાના ગુલાબી ઓમ્બ્રે લહેંગામાં સ્ટાઇલ સ્ટેટમેન્ટ આપ્યું હતું.
આથિયા શેટ્ટીએ અનામિકા ખન્નાના ભરતકામવાળો બ્લશ પિંક લહેંગો પહેર્યો હતો
આલિયા ભટ્ટ સોનેરી ભરતકામવાળી આઇવરી રંગની ઓર્ગેન્ઝા સાડીમાં ગ્રેસફૂલ લાગી હતી
કરિશ્મા તન્ના ફાલ્ગુની શેન પિકોકના નાજુક ક્રિસ્ટલ વર્ક દર્શાવતા પાવડર ગુલાબી લહેંગામાં મનમોહક લાગતી હતી.
અનુષ્કા શર્મા મોતીના ભરતકામવાળા ડલ પિંક અને ફ્લોરલ મોટિફવાળા લહેંગામાં સુંદર દેખાતી હતી.