ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પડોશી દેશ પાકિસ્તાનનું રાષ્ટ્રીય ફૂલ કયું છે એ જાણો છો?
કમળની સુંદરતા લાગે છે અને આ જ કારણે ભારતના રાષ્ટ્રીય ફૂલ તરીકે તેની પસંદગી કરવામાં આવી છે
પરંતુ શું તમને ખબર છે કે આપણા પડોશી દેશ પાકિસ્તાનનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? ચાલો આજે તમને એના વિશે જણાવીએ
પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળીને તમે તમારું હસવાનું રોકી નહીં શકો
નવાઈની વાત તો એ છે કે પાકિસ્તાનનું રાષ્ટ્રીય ફૂલ ભારતમાં તમને ખૂબ જ સરળતાથી કોઈ પણ જગ્યાએ જોવા મળી જશે
આ ફૂલની ખાસિયત એ છે કે તે તેની ગંધને કારણે ખૂબ જ પ્રખ્યાત છે
જો તમને હજી પણ આઈડિયા નથી આવી કે અહીં કયા ફૂલની વાત થઈ રહી છે તો આ રહ્યો જવાબ-
પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ ચમેલી છે, જે ભારતમાં ખૂબ જ સામાન્યપણે જોવા મળે છે
ચમેલીના ફૂલની સુગંધ એટલી તીવ્ર છે કે તે ખૂબ જ દૂર સુધી ફેલાય છે અને તેની ગંધ માટે જ આ ફૂલ ખૂબ પ્રખ્યાત છે...
તમે પણ આ જ્ઞાન તમારી આસપાસના લોકો સાથે વહેંચીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો