હાર્ટ એટેકના રિસ્કથી બચવા જરૂરી છે આ 5 સુપરફ્રૂટ્સનું સેવન
હાર્ટ એટેકના વધતા જોખમ સામે રક્ષણ મેળવવા માટે આ પાંચ પોષક તત્વોથી ભરપૂર ફળોનો સમાવેશ કરો. સફરજનથી લઈ દાડમ સુધીના ફળો હૃદય માટે કેવી રીતે લાભદાયી છે, તે જાણો અને આજે જ આ ફળો તમારું ડાયેટ ભાગ બનાવો.