એસી રૂમમાં લોકો કેમ વાસણમાં પાણી રાખે છે? શું છે આ પાછળનું કારણ…
આ વેબ સ્ટોરીમાં આપણે જાણશું કે લોકો શા માટે એસી ચાલતા રૂમમાં પાણી ભરેલું વાસણ રાખે છે. એસી હવામાંથી ભેજ શોષી લે છે, જેના કારણે ત્વચા સૂકી પડે છે અને શ્વાસ લેવામાં અસ્વસ્થતા થાય છે
લાલચટ્ટાક લિચી જોઈને મોહી ના પડતા, ખાતા પહેલાં જાણી લો જોખમો…
લીચી ખાવાથી થતા જોખમોથી સાવધ રહો, ખાસ કરીને ખાલી પેટે. લીચી ખાવાથી લો બ્લડ પ્રેશર, એન્સેફાલોપથી અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે
ભૂલથી પણ આ વસ્તુઓ મફતમાં ન લેશો, મોંઘી સાબિત થશે
ડિસ્ક્રિપ્શનઃ વાસ્તુશાસ્ત્ર અનુસાર એવી કેટલીક વસ્તુ છે જે મફતમાં લેવી-દેવી જોઈએ નહીં બાકી લક્ષ્મીજી નારાજ થાય છે અને ઘરમાં શાંતિ નથી રહેતી. જાણો આ વસ્તુઓ વિશે.
બ્રેકઅપ પછી સચિનની ‘લાડલી’ આજકાલ શું કરે છે?
સચિન તેંડુલકરની લાડલી સારા તેંડુલકરના બ્રેકઅપ પછી રોજની દિનચર્યા શું છે. પોટરી ક્લાસને લઈને ચર્ચામાં આવી છે સારા તેંડુલકર
પાર્ટીમાં ક્લાસિક દેખાવવા માટે તમારા વેનિટીમાં મસ્ટ છે આ લિપસ્ટિક શેડ્સ…
પાર્ટીમાં ક્લાસિક દેખાવવા માટે તમારા વેનિટીમાં મસ્ટ છે આ લિપસ્ટિક શેડ્સ...
જે લોકોના નસીબમાં હોય છે પૈસા, એમનામાં દેખાય છે આ ખાસ લક્ષણો…
હસ્તરેખાશાસ્ત્ર અનુસાર કેટલાક ખાસ લક્ષણો એવા હોય છે જે લોકોને સંપત્તિ અને સફળતાની તરફ દોરી જાય છે. જાણો એવા ત્રણ લક્ષણો વિશે જે વ્યક્તિના નસીબમાં છપ્પરફાડ પૈસા હોય છે.
બાલ્કનીમાં કબૂતરોના ત્રાસથી છો પરેશાન? તો આટલું કરો
લવન્ડર, રોઝમેરી અને લેમનગ્રાસ તમારા ઘરની શોભા વધારશે અને કબૂતરો દૂર રાખશે. એ સરળ ટિપ્સ અજમાવી જુઓ અને બાલ્કની ફરીથી આનંદદાયક બનાવો!
ગરમાગરમ ભજિયાને લાંબો સમય ક્રિસ્પી રાખવાની ટીપ્સ
ગરમાગરમ ભજિયાને લાંબો સમય ક્રિસ્પી રાખવાની ટીપ્સ
વૃંદાવનથી લઈ આવજો આટલી વસ્તુઓ, જે બદલી નાખશે તમારું જીવન!
ચારધામની માફક ગોકુળ-વૃંદાવન જવાનું હિંદુઓમાં મહત્ત્વ મનાય છે, જ્યાં જઈને અમુક વસ્તુઓ લાવવાનું શુકનિયાળ માનવામાં આવે છે, જે લાંબાગાળે લાભ થાય, પરંતુ અમુક વસ્તુઓ લાવવાનું ટાળવું જોઈએ.
વરસાદમાં ન્હાવાથી થાય છે એક નહીં અનેક લાભ…
વરસાદમાં ન્હાવાથી થાય છે એક નહીં અનેક લાભ...
દિવસમાં આ પાંચ પાન ખાઓ ને રહો તાજામાજા
દિવસમાં આ પાંચ પાન ખાઓ ને રહો તાજામાજા શરીરને સ્વસ્થ રાખવા માટે દિવસમાં પાંચ અલગ અલગ પાન ખાવાથી વિટામિન્સ, ફાયબર, કેલ્શિયમ, આર્ટન બધું જ મળે છે.