અંબાણી પરિવારની ખુશીઓનો કોઈ પાર નથી, કારણ કે બધાના લાડકા અનંત અંબાણીના લગ્ન થવા જઈ રહ્યા છે

12મી જુલાઈના યોજાનારા આ લગ્ન પહેલાંના કાર્યક્રમની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે

હાલમાં સોશિયલ મીડિયા પર સંગીત બાદ યોજાયેલી પાર્ટીના ફોટો વાઈરલ થઈ રહ્યા છે

જેમાં અંબાણી પરિવારની નાના વહુરાણી એટલે કે રાધિકા મર્ચન્ટના એકદમ અલગ આઉટફિટમાં જોવા મળી રહી છે

રાધિકાના આ ફોટો યુઝર્સ ઝુમ ઈન કરી કરીને જોઈ રહ્યા છે, ચાલો જોઈએ એવું શું ખાસ છે આ આઉટફિટમાં...

મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરવામાં આવેલી આ સાડીમાં ચેનમેલ પેટર્ન જોવા મળી રહી છે

બ્લેક કલરની આ ચમકદાર સાડી સાથે રાધિકા ઓફ શોલ્ડર કોર્સેટ બ્લાઉઝ પહેર્યો છે

લૂકને કમપ્લિટ કરવા પાંચ લેયરવાળો ડાયમંડનો નેકલેસ, સ્ટડ ઈયર રિંગ્સ, રીંગ અને ડબલ બેન્ડ બ્રેસ્લેટ પહેર્યો હતો

મેકઅપમાં રાધિકાએ સ્મોકી આઈશેડો, સ્મજ કાજલ, મસ્કરા, બ્લશ, ન્યુડ લિપસ્ટિક અને હાઈલાઈટરનો ઉપયોગ કર્યો હતો

હેર સ્ટાઈલની વાત કરીએ તો રાધિકાએ મિડલ પાર્ટીશન કરીને સોફ્ટ કર્લ્સ કરીને પોતાની સુંદરતામાં વધારો કર્યો હતો.