ENTERTAINMENT

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટનના દીકરાએ ફિલ્મી ક્ષેત્રે કેમ ઝંપલાવ્યું?

 "સ્પીનનાં જાદુગર" બિશનસિંહ બેદીના પુત્રે ફિલ્મોમાં ઝંપલાવ્યું હતું પણ

ENTERTAINMENT

અંગદે 'Delhi U-19' વતી રમ્યા પછી ક્રિકેટમાં કેરિયર બનાવી નહોતી!

ENTERTAINMENT

અને અંગદ બેદીએ 2004માં ફિલ્મ લાઈનમાં એન્ટ્રી લીધી હતી

ENTERTAINMENT

બિગ-બી'થી લઈ 'કિંગ-ખાન' સાથે કામ કર્યું, પણ સફળતા મળી નહીં

ENTERTAINMENT

7 વર્ષ પછી અંગદે 2011માં 'ફાલતુ' ફિલ્મથી 'રી-એન્ટ્રી' કરી હતી

ENTERTAINMENT

અંગદે અનેક ફિલ્મોમાં સાઈડ રોલની ભૂમિકા પણ કામ કર્યું હતું

ENTERTAINMENT

કમનસીબે મુખ્ય અભિનેતા તરીકે અંગદ ક્યારેય જામ્યો નહોતો 

ENTERTAINMENT

Ex Cricketer કમ Star અંગદે 2018માં નેહા ધૂપિયા સાથે લગ્ન કર્યા હતા

ENTERTAINMENT

આજે દંપતીને 2 બાળક છે, પણ ફિલ્મો સિવાય OTT પર એક્ટિવ રહે છે 

ENTERTAINMENT