પ્રિન્ટેડ સાડીમાં પતિ અને સાસુ સાથે જોવા મળ્યા નીતા અંબાણી

નીતા અંબાણીને ભારતીય સંસ્કૃતિ અને સાડી માટે વિશેષ લગાવ છે

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના એક વર્ષ પૂર્ણ થવા પર આયોજિત કાર્યક્રમમાં તેઓ પ્રિન્ટેડ સાડીમાં પહોંચ્યા

આ કાર્યક્રમમાંમાં તેઓ સાસુ અને પતિ સાથે હતા. તેમણે મરૂન રંગની પ્રિન્ટેડ બનારસી જ્યોર્જેટ સાડી પહેરી હતી

ઓરેન્જ લેસ બોર્ડરવાળી સાડી અને મેચિંગ બ્લાઉઝમાં તેઓ શોભી રહ્યા હતા.

તેમણે લીલા મોતીવાળો ગોલ્ડન નેકલેસ અને હેવી ઇયરિંગ્સ પહેર્યા હતા

હાથમાં બંગડી, આંખમાં કાજળ, માથે લાલ બિંદીમાં નીતા સુંદર દેખાતા હતા

ઇવેન્ટમાં મુકેશ અંબાણી બ્લેક ટ્રેક સૂટ અને બ્લેક શુઝ સાથે ઓલ બ્લેક લૂકમાં હતા.

કોકિલાબેને વાદળી રંગની સાડી પહેરી હતી, જેમાં વાદળી, ઓરેન્જ રંગની હતી બોર્ડર

કોકિલાબેને એક બંગડી પહેરી હતી જે ગળામાં સફેદ હીરા સાથે મેચ થતી હતી