પુત્રવધુને સન્માન આપતા નીતા અંબાણી પાસેથી શીખો
હાલમાં જ નીતા અંબાણીએ પુત્રવધુ રાધિકાનું પરિવારમાંસ્વાગત કરતા મધુર ભાષણ આપ્યું હતું, જે બંને વચ્ચેનો પ્રેમ દર્શાવે છે.
ભાષણમાં તેમણે કહ્યું હતું કે પુત્રવધુઓ તેમની દીકરી જેવી છે, જેમણે પરિવારની ખુશીમાં વધારો કર્યો છે.
નીતા અંબાણી તેમની મોટી પુત્રવધુ શ્લોકાનું પણ ખાસ ધ્યાન રાખે છે.
તેમણે પુત્રવધુને હીરાના હાર અને અમૂલ્ય ગીફ્ટો પણ આપી હતી.
નીતા હંમેશા પારિવારિક સંબંધોને અગ્રતા આપે છે અને વહુઓ સાથે દીકરીઓની જેમ જ વર્તે છે.
પુત્રવધુઓને તેઓ ઘણું જ સન્માન આપે છે.
પુત્રવધુઓ પણ સાસુ સસરાને માન-સન્માન આપે છે.
નીતા અને પુત્રવધુઓ વચ્ચેનો સંબંધ સાસુ-વહુના સંબંધોનું ઉત્તમ ઉદાહરણ છે.
પુત્રવધુને નવા પરિવારમાં આરામદાયક ફિલ કરાવવાની જવાબદારી સાસુની છે.
સાસુસસરાએ પ્રેમથી પુત્રવધુને પરિવારના રીતરિવાજો અને પરંપરાઓ વિશે જણાવવું જોઇએ.