તારક મહેતાની સોનૂનું કમબેક 

તારક મહેતા...તમામ વર્ગના દર્શકોને ગમતી સિરિયલ છે

આ સિરિયલમાં એક સમયે સોનૂનો રોલ ગુજરાતી છોકરી કરતી હતી

મુંબઈમાં રહેતી નિધિ ભાનુશાલી હતી ભિંડે માસ્ટરની દીકરી સોનૂ

અન્ય કલાકારોની જેમ સોનૂએ પણ સિરિયલ અધવચ્ચે છોડી દીધી

 સ્ટડીઝમાં બિઝિ સોનૂએ હવે કમબેક કર્યું છે

સિસ્ટરહૂડ નામની સિરિઝમાં સોનૂ ફરી પડદા પર ચમકી છે

સિરિઝમાં તેણે સ્કૂલગર્લનું પાત્ર ભજવ્યું છે

એક્ટિંગ સિવાય સોનૂ એડવેન્ચર અને ટ્રાવેલિંગની શોખિન છે

સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ