દુનિયામાં અસ્તિત્વમાં આવેલા નવા દેશો

 દ. સુદાન 9 જુલાઇ 2011ના રોજ સાર્વભૌમ રાષ્ટ્ર બન્યું 

કોસોવોએ 17 ફેબ્રુઆરી, 2008માં સર્બિયાથી સ્વતંત્ર થવાની ઘોષણા કરી

 મોન્ટેનેગ્રો 3જી જૂન, 2006માં લોકમત બાદ સ્વતંત્ર થયું

સર્બિયા પણ 3જી જૂન, 2006માં મોન્ટેનેગ્રોથી અલગ સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું

પૂર્વ ટિમોર- આ ટાપુ દેશે 20 મે, 2002ના રોજ સ્વતંત્રતા હાંસલ કરી

 પલાઉ-1 ઑક્ટોબર, 1994માં સ્વતંત્ર થયેલો ટાપુ દેશ દરિયાઇ સંરક્ષણનો ચેમ્પિયન છે.

એરિટ્રિયા- આ દેશ 24 મે 1993માં ઇથોપિયાથી અલગ થયો

ચેક રિપબ્લિક-1 જાન્યુ. 1993માં સાર્વભૌમ રાષ્ટ્ર બન્યું,જેની રાજધાની પ્રાગનું આર્કિટેક્ચર અદભૂત છે.

સ્લોવાકિયા- ચેકોસ્લોવાકિયાના ભાગીદાર આ દેશે પણ 1 જાન્યુ. 1993માં સ્વતંત્રતાની ઘોષણા કરી

ક્રોએશિયા- યુગોસ્લાવિયાની બેડીઓ તોડી આ દેશ 25 જૂન 1991માં સ્વતંત્ર થયો