આ નવી જોડી જામશે પડદા પર?

વર્ષ 2024માં બોલીવૂડને મળશે નવી જોડીઓ

રીલ લાઈફમાં સ્ક્રીન પર કપલ બનશે આ સ્ટાર્સ

ફરહાન અખ્તરની ડૉન-3માં રણવીર અને કિયારાની કેમેસ્ટ્રી

બૉબી જૉનમાં વરૂણ ધવન સાથે જોડી જમાવશે કીર્તિ સુરેશ

પિરિયોડિકલ ફિલ્મ છાવામાં વીકી કૌશલ રશ્મિકા મંદાના સાથે જોડી જમાવશે

જુલાઈ મહિનામાં વિકી કૌશલ દેખાશે એનિમલ સેન્સેશન તૃપ્તી ડમરી સાથે

ધ સાબરમતી ટ્રેનમાં સ્ક્રીન શેર કરશે વિક્રાંત મેસી અને રાશી ખન્ના

શ્રીકાંત બોલામા રાજકુમાર રાવ દેખાશે અલાયા એફ સાથે

સિટાડેલ હની બનીમાં વરૂણ ધવન સમંથા પ્રભુ સાથે ઝળકશે

લોકો નવી જોડી પસંદ કરશે કે કેમ તે રીલિઝ બાદ ખબર પડશે