Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ...
ભારતમાં ડાયાબિટીસની સમસ્યા ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે અને એને ઘટડવા માટે જાત જાતની મેડિસીન બજારમાં આવે છે
ડાયાબિટીસને દવાથી જ નહીં પણ કેટલીક નેચરલ વસ્તુઓ ખાઈને પણ ઘટાડી શકાય છે, જેના વિશે આપણે વાત કરીશું
જોકે, આ નૂસખાંઓ અજમાવતા પહેલાં જ ડોક્ટર કે નિષ્ણાતોની સલાહ અવશ્ય લેવી, જેથી કોઈ સમસ્યાનો સામનો ના કરવો પડે
સૌથી પહેલું ઘટક છે દાલચિની જે ઈન્સ્યુલિન સેન્સિટિવિટી ઈમ્પ્રૂવ કરે છે અને બ્લડ સુગરને કન્ટ્રોલ કરે છે
જાંબુના બીનો ઉપયોગ પણ ડાયાબિટીસના દર્દીઓની સારવાર માટે કરવામાં આવે છે. આ બીયાનો પાવડર બનાવીને તેનું સેવન કરવામાં આવે છે
મેથીના દાણા પણ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે, ઈન્સ્યુલિન સેન્સિટિવિટીની બ્લડ સુગરને ઈમ્પ્રુવ કરે છે
કારેલામાં ડાયાબિટીક પ્રોપર્ટીઝ જોવા મળે છે અને એનું શાક બનાવીને ખાવું ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાનસ્વરૂપ છે
હળદરમાં કરક્યુમિન નામનું એક ઘટક જોવા મળે છે જેમાં એન્ટી ઈમ્ફ્લેમેટરી અને બ્લડશુગરને ઘટાડવામાં મદદ મળે છે
એલોવેરા જેલ બ્લડ શુગર લેવલને ઘટાડવામાં મદદ કરે છે. જ્યુસ બનાવીને એનું સેવન કરી શકાય છે