સામાન્યપણે મા-દીકરીનો ચહેરો વધારે મેળ ખાતો હોય એવું કહેવાય છે અને આપણે આપણી આસપાસમાં આવી અનેક જોડીઓ જોઈ પણ હશે
આજે અમે અહીં તમને બોલીવૂડની આવી જ મા-દીકરીની જોડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે મા-દીકરી ઓછી અને બહેનો વધારે લાગે છે
ચાલો જોઈએ કોણ-કોણ છે આ રેસમાં-
આરાધ્યા
-ઐશ્વર્યાઃ આરાધ્યા હવે મોટી થઈ રહી છે અને તે લૂક્સમાં તેની મમ્મી ઐશ્વર્યા રાય-બચ્ચન જેવી જ લાગે છે
સુહાના-ગૌરી ખાનઃ
ગૌરી ખાન અને સુહાના ખાન પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી એવી મા-દીકરીની જોડી છે જે દેખાવમાં બહેનો જેવી લાગે છે
અનન્યા-ભાવના પાંડેઃ
અનન્યા પાંડે અને ભાવના પાંડેનો આ ફોટો જોઈને તો તમે એવું જ કહેશો કે આ મા-દીકરી નહીં પણ બહેનો જ છે
સારા અલી ખાન- અમૃતા સિંહઃ
સારા દેખાવમાં એકદમ અમૃતા જેવી જ છે અને બંનેનો આ ફોટો આ વાતનું સબૂત છે
આલિયા ભટ્ટ-સોની રઝદાનઃ
આલિયા મમ્મી સોની રઝદાનની કાર્બન કોપી છે અને મા-દીકરીની જોડી એકદમ સુંદર લાગી રહી છે
નીસા-કાજોલઃ
નીસા ટ્રોલર્સના નિશાના પર હોય છે, પરંતુ લૂક્સમાં તે એકદમ મમ્મી કાજોલ જેવી દેખાય છે
રાહા કપૂર-આલિયાઃ
રાહા કપૂર અત્યારથી જ પેપ્ઝની ફેવરેટ છે અને તે પણ મમ્મી આલિયા ભટ્ટ જેવી જ ક્યુટ દેખાય છે