બોલીવૂડની બ્યુટીફૂલ બેબ પહેરે છે આટલા મોંઘા મંગલસૂત્ર, કિંમત જાણી ઉડી જશે હોંશ

અત્યારે દેશભરમાં મંગળસૂત્રને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે

ત્યારે આપણે વાત કરીએ હંમેશા પોતાની ફેશન સેન્સને કારણે ચર્ચામાં રહેતી બી-ટાઉનની એક્ટ્રેસના મંગળસૂત્ર વિશે

લગ્ન બાદ આ બોલીવૂડની હસીનાઓ એટલા મોઁઘા મોંઘા મંગળસૂત્ર પહેરે છે કે નહીં પૂછી વાત

એમના એક મંગળસૂત્રની કિંમતમાં કેટલીય મોંઘી, લક્ઝુરિયસ કાર્સ અને આઈફોન આવી જાય

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અનુષ્કા શર્માના મંગળસૂત્રની કિંમત 52 લાખ રૂપિયા છે

કેટરિના કૈફને વિકી કૌશલે સાત લાખ રૂપિયાનું મંગળસૂત્ર ગિફ્ટમાં આપ્યું હતું

આલિયા ભટ્ટના મંગળસૂત્રની વાત કરીએ તો તેની કિંમત આશરે 50 લાખ રૂપિયાનું કહેવાય છે

બી-ટાઉનની મસ્તાની દીપિકા પદૂકોણના મંગળસૂત્રની કિંમતની વાત કરીએ તો તે આશરે 20 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે

લગ્ન સમયે અભિષેક બચ્ચને ઐશ્વર્યા રાય બચ્ચનને પહેરાવેલું મંગળસૂત્ર 45 લાખ રૂપિયાનું હતું