Master Blaster સચિનનો કાશ્મીરમાં કરિશ્મા...

| Sports |

ક્રિકેટના ભગવાને અને બૅટિંગ-લેજન્ડે પુરવાર કર્યું કે....

| Sports |

નિવૃત્તિના 10 વર્ષ પછી પણ તે બૅટથી જાદુ કરી શકે છે!

| Sports |

પહલગામમાં કાર રોકી ‘હમ ખેલેં?’ કહીને છોકરાઓ સાથે રમ્યો

| Sports |

પહેલા સીધા બૅટથી રમી ટેનિસ બૉલને વારંવાર દૂર મોકલ્યો

| Sports |

‘મુઝે આઉટ કરના પડેગા’ એવી ચૅલેન્જ આપી ને આઉટ જ ન થયો

| Sports |

...પછી ઊંધા બૅટથી રમ્યો અને હૅન્ડલથી શૉટ માર્યા

| Sports |

બાજુમાં ઊભેલી પત્ની અંજલિ પતિદેવના પરાક્રમ જોઈને ખૂબ હસી

| Sports |

ચાહકો સાથે સેલ્ફી લઈને તેમને ખુશ કરી દીધા

| Sports |

થોડા દિવસ પહેલાં સચિને સપરિવાર બૅટ બનાવતી ફૅક્ટરીમાં ગયો હતો

| Sports |