ફિલ્મી દુનિયામાં અનેક અભિનેત્રીઓએ લગ્ન માટે ધર્મ બદલ્યો પણ...
આયેશા ટાકિયા મૂળ હિંદુ પરિવારની હતી પણ લગ્ન માટે મુસ્લિમ બની ગઈ
આયેશાએ ફરહાન આઝમી સાથે લગ્ન કરીને મુસ્લિમ ધર્મ અપનાવી ચર્ચામાં આવી
શર્મિલા ટાગોરે મન્સુર અલીખાન પટોડી સાથે નિકાહ કરીને ખળભળાટ મચાવ્યો હતો
અમૃતા સિંહાએ સૈફ અલી ખાન સાથે લગ્ન કરીને મુસ્લિમ ધર્મ અપનાવેલ
અમૃતાએ સૈફ સાથે લગ્ન કર્યા પણ કમનસીબે આ લગ્ન વધુ ટક્યા નહીં!
કપૂર ખાનદાનની લાડલી કરિનાએ સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા
મમતા કુલકર્ણી પણ હિન્દુ હતી પણ વિવેક કુલકર્ણી માટે મુસ્લિમ બની હતી
મૂળ હિંદુ કિરણ રાવે આમીર ખાન સાથે લગ્ન કર્યા પણ લગ્નજીવન ટક્યું નહીં!
સોનાક્ષી સિંહાએ બોયફ્રેન્ડ ઝાહીર ઈકબાલ સાથે લગ્ન કરીને વિવાદમાં પડી