જયોતિષશાસ્ત્રમાં શનિદેવને સૌથી ક્રૂર દેવતાનો દરજ્જો આપવામાં આવ્યો છે
શનિદેવની કૃપા દ્રષ્ટિ લોકોને પળવારમાં રંકમાંથી રાજા બનાવે છે તો વક્ર દૃષ્ટિ રાજામાંથી રંક બનાવે છે
આવા આ શનિદેવ હાલમાં કુંભ રાશિમાં બિરાજમાન છે અને શશ રાજયોગ બનાવી રહ્યા છે
શનિદેવના શશ રાજયોગ બનાવવાને કારણે અમુક રાશિના જાતકોને લાભ જ લાભ થઈ રહ્યો છે.
આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
જેમને શનિદેવ 2025 સુધી લાભ કરાવશે કારણ કે તેઓ આવતા વરસે રાશિ પરિવર્તન કરશે
શનિદેવ સૌથી ધીમી ગતિએ ગોચર કરે છે, એટલે તેની અસર લાંબા સમય સુધી જોવા મળે છે
મેષઃ આ રાશિના જાતકો માટે આ સમય સારો રહેશે. આર્થિક લાભ થશે. જીવનમાં ખુશહાલી રહેશે. રોકાણ માટે અનુકૂળ સમય
વૃષભ: શશ રાજયોગથી આ રાશિના લોકોને ખાસ લાભ થશે. કરિયરમાં સફળતા મળશે. પ્રમોશન, પ્રગતિ થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે
કર્ક: કર્ક રાશિના લોકો માટે આ સમયગાળો લાભદાયી રહેશે. બિઝનેસમાં ફાયદો થશે, કુંવારા લોકોના જીવનમાં નવા મહેમાનનું આગમન થશે