ઘરમાં રાખવામાં આવેલુ આ લાલ ફૂલ તમને દેવામાંથી મુક્ત કરશે.
જો તમે દેવાથી ઘેરાયેલા છો તો કેટલાક ઉપાય મદદરૂપ સાબિત થઇ શકે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર જાસવંતીનું લાલ ફૂલ તમારી માટે ઉપયોગી સાબિત થઇ શકે છે
જાસવંતીનું લાલ ફૂલ તમારુ દેવુ ચૂકવવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે.
ઋણમુક્ત થવા શુક્રવારે પહેલા સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરો
ગણપતિ અને માતા દુર્ગાનું ધ્યાન ધરો. જાસવંતીના ચાર-પાંચ ફૂલ લાવી રાખો.
તમારા રૂમમાં જ્યાં પૈસા રાખવામાં આવ્યા હોય ત્યાં અથવા તિજોરીમાં પાંચ ફૂલ રાખો.
જો તમે સતત સાત દિવસ આમ કરો છો તો તમારી આર્થિક સમસ્યા દૂર થઇ જશે.
તમારા માથા પરનું દેવું પણ ધીમે ધીમે ઘટવાનું શરૂ થઇ જશે.
આ ઉપાય કરવાથી દેવું તો દૂર થશે અને તમારા હાથમાં પૈસા પણ રહેવા લાગશે.