આ સુંદરીઓએ વિદેશી સાથે કર્યા છે લગ્ન, તાપસી પન્નુ પણ આ યાદીમાં જોડાઇ
પ્રિયંકા ચોપરાએ 2018માં હોલિવૂડ સિંગર નિક જોનાસ સાથએ લગ્ન કર્યા હતા
પ્રીતિ ઝિન્ટાએ 2016માં બિઝનેસમેન જીન ગુડનફ સાથએ લગ્ન કર્યા હતા
રાધિકા આપ્ટેએ વિદેશી સંગીતકાર બેનેડિક્ટ ટેલર સાથે મેરેજ કર્યા છે.
શ્રિયા સરને 2018માં રશિયન ટેનિસ ખેલાડી આન્દ્રે કોશિવ સાથે લગ્ન કર્યા છે.
લિઝા હેડને 2016માં બ્રિટીશ બિઝનેસમેન ડીનો લાલવાણી સાથે લગ્ન કર્યા છે.
સેલિના જેટલીએ 2011માં પીટર હોગ સાથે લગ્ન કર્યા છે.
તાપસી પન્નુએ ડેનિશ બેડમિંગ્ટન ખેલાડી મથિયાસ બો સાથે લગ્ન કર્યા