નવરાત્રીના નવ રંગોની સૂચિ
ત્રીજી ઑક્ટોબરથી શરૂ થઇ રહેલી નવરાત્રિમાં માતાના નવ રૂપોની પૂજા થાય છે
માતાને પ્રસન્ન કરવા રોજ એક ખાસ રંગ પહેરવામાં આવે છે. આપણે નવ દિવસના નવ રંગો જાણીએ
3 ઓક્ટોબર 2024, ગુરુવાર- નવરાત્રિ દિવસ -1 પીળો રંગ
4 ઓક્ટોબર 2024, શુક્રવાર- નવરાત્રિ દિવસ – 2 લીલો રંગ
5 ઓક્ટોબર 2024, શનિવાર –નવરાત્રિ દિવસ-3 ભૂરો રંગ
6 ઓક્ટોબર 2024, રવિવાર – નવરાત્રિ દિવસ 4 નારંગી રંગ
7 ઓક્ટોબર 2024, સોમવાર –નવરાત્રિ દિવસ 5 સફેદ રંગ
8 ઓક્ટોબર 2024, મગંળવાર – નવરાત્રિ દિવસ 6 લાલ રંગ
9 ઓક્ટોબર 2024, બુધવાર – નવરાત્રિ દિવસ 7 વાદળી રંગ
10 ઓક્ટોબર 2024, ગુરુવાર – નવરાત્રિ દિવસ 8 ગુલાબી રંગ
11 ઓક્ટોબર 2024, શુક્રવાર – નવરાત્રિ દિવસ 9 જાંબલી રંગ