ચાલો દિયા મિર્ઝાના ઘરની લટાર મારીએ
દિયા મિર્ઝા એક પ્રતિભાશાળી અભિનેત્રી તરીકે જાણીતી છે
તેણે ઓછી ફિલ્મો કરી છે, પણ ઘણા સારા રોલ નિભાવ્યા છે
આજે આપણે અભિનેત્રીના ઘરની લટાર મારવાની છે
મુંબઈમાં દિયાનું ઘર જેટલું આલિશાન છે તેટલું સાદું પણ છે
અભિનેત્રીએ પોતાના ટેરેસ ગાર્ડનના ફોટા શે
ર કર્યા છે
સૂર્યપ્રકાશની લાઈટ સાથે દિયાએ સાડીમાં પોઝ આપ્યો છે
ઘરમાં સિલ્વર સાડીમાં બેસેલી દિયા સ્ટનિંગ લાગે છે
લાયબ્રેરીમાં દિયાએ રેડ આઉટફીટમાં જોવા મળે છે
ટેરેસ ગાર્ડના વ્યુ સાથે દિયા દીકરા સાથે ખુશ દેખાય છે