SPORTS

દિલ્હીનો રિષભ પંત કાર-અકસ્માત બાદ 15 મહિને પાછો રમવા આવ્યો છે

મુંબઈના બુમરાહને પીઠની ઈજાએ 2023ની સીઝનથી દૂર રાખેલો, હવે પાછો રમશે

SPORTS

કેકેઆરનો કૅપ્ટન શ્રેયસ પીઠની સર્જરી બાદ ફરી આઇપીએલમાં જોવા મળશે

SPORTS

સૌથી મોંઘા 24.75 કરોડ રૂપિયાવાળા મિચલ સ્ટાર્કને આઠ વર્ષે પાછો જોઈ શકીશું

SPORTS

કેકેઆરનો આ ઑસ્ટ્રેલિયન બોલર અગાઉ આરસીબી વતી 2014, 2015માં રમેલો

SPORTS

હૈદરાબાદનો 20.50 કરોડના મૂલ્યનો કૅપ્ટન પૅટ કમિન્સ 2023માં નહોતો રમ્યો

SPORTS

પંજાબ કિંગ્સનો જૉની બેરસ્ટૉ 2023માં ઈજાને લીધે નહોતો રમ્યો, પરંતુ હવે રમશે

SPORTS

કેન વિલિયમસનને 2023માં ઈજાએ કલાકમાં જ ગુજરાતની ટીમ છોડાવેલી, પણ હવે રમશે

SPORTS