આઇપીએલ-2024ની સૌથી લાંબી સિક્સર ફટકારનારાની તાકાત જાણી લો
બૅન્ગલૂરુના દિનેશ કાર્તિકની 108 મીટરની સિક્સર લૉન્ગેસ્ટ
કોલકાતાનો વેન્કટેશ ઐયર 106 મીટર સાથે બીજા નંબરે
લખનઊના પૂરન અને હૈદરાબાદના ક્લાસેનનો પણ 106 મીટરનો છગ્ગો
મુંબઈના ઇશાન કિશનના નામે 103 મીટરની લૉન્ગ સિક્સર
કોલકાતાનો રસેલ પણ બળિયો, તેની સિક્સર 102 મીટર લાંબી
ચેન્નઈના ધોનીએ શુક્રવારે ફટકારી 101 મીટર લૉન્ગ સિક્સર ફટકારી
દિલ્હીના જ અભિષેક પોરેલની સિક્સર 99 મીટર દૂર ગઈ હતી
બેન્ગલૂરુનો મહિપાલ લૉમરૉર 98 મીટર સાથે મૅજિકલ લિસ્ટમાં છે
હૈદરાબાદના ટ્રેવિસ હેડની પણ 98 મીટર લૉન્ગ સિક્સર છે