‘મહાસંગ્રામ’ની તારીખ અને આંકડા જાણી લો!

| Loksabha Election 2024 |

18મી Lok Sabha Election 19 એપ્રિલથી શરૂ, ચોથી જૂને Result

| Loksabha Election 2024 |

543 બેઠક માટે 7 તબક્કામાં યોજાશે ઈલેક્શન

| Loksabha Election 2024 |

આ ચૂંટણીમાં 18થી 19 વર્ષના 1.8 Cr મતદાતા છે

| Loksabha Election 2024 |

20થી 29 વર્ષના 19.74 Cr, 85 વર્ષથી વધુ ઉંમરના 82 લાખ મતદાર

Image source: Reliance

| Loksabha Election 2024 |

Image source: Reliance

યુએસ, યુરોપ, ઓસ્ટ્રેલિયાના કુલ મતદારથી ભારતની સંખ્યા વધુ

| Loksabha Election 2024 |

બે વર્ષ તૈયારી પછી ચૂંટણી યોજાશે, 97 કરોડ મતદાતા કરશે મતદાન

| Loksabha Election 2024 |

100થી વધુ ઉંમરના 2,18,791 મતદાર મતદાન કરવાની અપેક્ષા

| Loksabha Election 2024 |

પુરુષ 49.72 Cr અને મહિલા 47.15 Cr, દિવ્યાંગ 88 લાખ મતદાર છે

| Loksabha Election 2024 |

10.5 લાખ પોલિંગ સ્ટેશન અને 1.5 Cr ઓફિશિયલ કંટ્રોલ રુમ હશે

| Loksabha Election 2024 |

17 લોકસભા અને 400થી વધુ વિધાનસભાની ચૂંટણી કરાવી છે

| Loksabha Election 2024 |

2019ની ચૂંટણીમાં ભાજપ 303 અને 52 બેઠક પર વિજયી બન્યું હતું

| Loksabha Election 2024 |