મંડીની ઉમેદવાર કંગનાની નેટ વર્થ કેટલી છે?
કંગના રાનૌટ ફરી સમાચારોમાં આવી છે
આ વખતે ફિલ્મને લીધે નહીં, પણ રાજકારણને લીધે
ભાજપે હિમાચલ પ્રદેશના મંડીમાંથી તેને લોકસભાની ટિકિટ આપી છે
ત્યારે કંગનાની સંપત્તિના સમાચારો વહેતા થયા છે
રિપોર્ટ્સ અનુસાર કંગનાની નેટ વર્થ રૂ. 90 કરોડ છે
મુંબઈમાં તેનો 5 બીએચકે ફ્લેટ રૂ. 20 કરોડનો છે
બાન્દ્રા-પાલિહીલમાં તેની પાસે રૂ.48 કરોડની ઓફિસ છે
મનાલીમાં તેનાં આલિશાન બંગલાની કિંમત રૂ. 30 કરોડ છે
કંગના એક ફિલ્મના લગભગ 20-22 કરોડ રૂપિયા લે છે
હવે તે જીતશે તો દિલ્હીના સંસદભવનમાં જોવા મળશે.