આ રાશિના જાતકો માટે લકી રહેશે July, બંને હાથે ભેગા કરશે પૈસા..
ચાર દિવસ બાદ 2024નો સાતમો મહિનો શરૂ થઈ જશે
જૂનની જેમ જ જુલાઈનો મહિનો પણ જયોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ મહત્વનો રહેશે, આ મહિનામાં ગ્રહોની મોટી હિલચાલ થશે
આ મહિનો પાંચ રાશિના જાતકો માટે લાભદાયી રહેશે તો બે રાશિના લોકોએ ખાસ સાવધ રહેવું પડશે
આવો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ કે જેમને આ મહિનામાં ધનલાભ થઈ રહ્યો છે
વૃષભ: આ રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે,આવકમાં વૃદ્ધિ થશે. વેપાર કરી રહેલા લોકોને ધનલાભ થવાના યોગ છે
કન્યા: આ રાશિના લોકોને ગુપ્તધનની પ્રાપ્તિ થઈ રહી છે. ખર્ચને નિયંત્રણમાં રાખવામાં સફળતા મળશે. એક કરતાં વધુ સ્રોતમાંથી આવક થશે
વૃશ્ચિકઃ આર્થિક પ્રગતિ થશે.વેપાર અને નોકરી બંનેમાં લાભ થાય.કોઈ પણ જગ્યાએ રોકાણ કરવા માટે એકદમ અનુકૂળ સમય છે
મકર: સંપત્તિમાં વૃદ્ધિ થશે. નવી પ્રોપર્ટી ખરીદશો. પૈસાની બચત કરશો. કોઈ જ્ગ્યાએ અટકી પડેલા પૈસા પાછા મળશે
મીન: બેન્ક બેલેન્સમાં થશે વધારો. જૂના રોકાણથી લાભ થાય. પ્રોપર્ટીની સાથે સાથે માન સન્માનમાં વૃદ્ધિ થવાની શક્યતા છે
વાત કરીએ બે રાશિની તો મેષ અને કુંભ રાશિના જાતકોએ સાવધ રહેવું પડશે
જુલાઈમાં આ બંને રાશિના જાતકોને આર્થિક નુક્સાન થવાની શક્યતા છે