Italy's PM Giorgia Meloni lives with this special person, not her husband...

ઈટાલીનાં PM Georgia Meloniએ દેશના પહેલા મહિલા વડા પ્રધાન છે

તેમણે પોતાની આ ખાસ ઉપલબ્ધિથી પોતાના જ નહીં પણ દુનિયાભરમાં એક આગવી ઓળખ ઉભી કરી છે

મેલોની ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની ખાસ મિત્રતાને કારણે પણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં રહે છે

પરંતુ શું તમને ખબર છે કે જયોર્જિયા મેલોની પોતાના પતિ સાથે નહીં પણ એક ખાસ વ્યક્તિ સ્ટહે રહે છે?

લો આજે તમને જણાવીએ કે કોણ છે આ ખાસ વ્યક્તિ અને તેઓ કેમ પોતાના પતિ સાથે નથી રહેતા?

જ્યોર્જિયા ઈટાલીના પીએમ હોવાની સાથે સાથે જ એક સિંગલ મધર પણ છે

તેઓ પોતાની 8 વર્ષની દીકરી જીનેવરા સાથે રહે છે

પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો ગયા વર્ષે ઓકટોબર મહિનામાં જ તેમના પાર્ટનર સાથેના 10 વર્ષના સંબંધનો અંત આણ્યો હતો

મેલોનીના પાર્ટનર અને જીનેવરાના પિતા એન્દ્રિયા જિયામ્બ્રૂ એક પત્રકાર છે અને બંને મુલકાત એક ઈન્ટરવ્યુ દરમિયાન થઈ હતી

બંને અલગ થયા એનું કારણ એક ટીવી શો દરમિયાન જિયામ્બ્રૂ એક મહિલા સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો

એટલું જ નહીં પણ તેણે એક મહિલા સહકર્મચારી સાથે છેડછાડ પણ કરી હતી

આ ઘટનાના થોડા સમય બાદ જ બંને અલગ થઈ ગયા હોવાના સમાચાર સામે આવ્યા હતા

ખુદ મેલોનીએ બંનેના અલગ થવાના સમાચાર સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આપ્યા હતા