દીકરીને તેડીને Isha Ambaniએ કર્યો ડાન્સ, વીડિયો થયો વાઈરલ...

અંબાણી પરિવારની લાડલી Isha Ambani ફેન્સની ખૂબ જ ફેવરેટ છે

Isha Ambaniની સાદગી અને ખાસ અંદાજ હંમેશા ટોક ઓફ ધ ટાઉન બને છે

તેની એક ઝલક જોવા માટે લોકો હંમેશા જ તલપાપડ હોય છે 

Ishaનો દીકરી સાથેનો એક એડોરેબલ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે

આ વીડિયોમાં Isha પોતાની લિટલ પ્રિન્સેસને લઈને ઢોલના તાલે ડાન્સ કરતી જોવા મળી રહી છે

વીડિયોમાં Isha અને લિટલ પ્રિન્સેસ એકદમ ખુદ દેખાઈ રહ્યા છે

વીડિયોમાં ઈશા અંબાણીની સાથે ફેશન ડિઝાઈનર Manish Malhotra પણ જોવા મળી રહ્યો છે

ઈશાને આ રીતે દીકરી સાથે એન્જોય કરતી જોઈને ફેન્સનું દિલ એકદમ ખુશ થઈ ગયું છે

ઈશાએ ફ્લોરલ પ્રિન્ટના આઉટફિટમાં તો લિટલ પ્રિન્સેસ બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે

મળી રહેલી માહિતી પ્રમાણે આ વીડિયો જામનગર ખાતે યોજાયેલા Anant Ambaniના પ્રિ-વેડિંગ બેશનો છે