આઇપીએલના સ્ટ્રાઇક-રેટના સુપરસ્ટાર્સને મળીએ

100 બૉલ દીઠ સૌથી વધુ રન બનાવવામાં બેન્ગલૂરુનો દિનેશ કાર્તિક મોખરે

150-પ્લસ રન બનાવનારાઓમાં કાર્તિકનો 205.45નો સ્ટ્રાઇક-રેટ

પંજાબનો મિડલ-ઑર્ડર બૅટર આશુતોષ શર્મા 205.26ના રેટ સાથે બીજા ક્રમે

હૈદરાબાદનો ક્લાસેન 199.21ના રેટ સાથે ત્રીજે, ટ્રેવિસ હેડ 199.15ના રેટ સાથે ચોથે

હૈદરાબાદનો અભિષેક શર્મા 197.19ના રેટ સાથે પાંંચમા નંબર પર

White Dotted Arrow