આજે આઇપીએલના ભારતીય અને ઑસ્ટ્રેલિયન કૅપ્ટન માટે કયામતનો દિવસ

કોલકાતા-હૈદરાબાદના સુકાનીના ચેન્નઈ સ્થિત મરિના બીચ પર અનોખા પોઝ

કોલકાતા કમિન્સ-ઇલેવનને હરાવીને સીધું ફાઇનલમાં આવ્યું, જ્યારે.

શ્રેયસના શૂરવીરો રાજસ્થાનને પરાસ્ત કરીને ટાઇટલ-મૅચમાં પહોંચ્યા

કેકેઆર ત્રીજી અને એસઆરએચ બીજી ટ્રોફી જીતવા માટે ફેવરિટ છે

બન્ને કૅપ્ટને શનિવારે મૈત્રીભર્યા સંદેશમાં એકમેકના ફાઇનલ સુધીના જંગને બિરદાવ્યો

જોકે શ્રેયસે અણસાર આપ્યો, "અમે ક્વૉલિફાયર-વનની હારનો બદલો લઈને રહીશું

કમિન્સે કસમ ખાતા કહ્યું, ‘અમે કોઈ પણ હરીફોને ખૂબ સંઘર્ષ કરાવીને પછી જીતીએ જ છીએ