જયપુરમાં આજે બપોરે ૩.૩૦થી રાજસ્થાન અને લખનઊ વચ્ચે જંગ

રોમાંચક મુકાબલા માટેની ઇલેવનમાં કોણ હોઈ શકે?

રાજસ્થાનમાં... સેમસન (કેપ્ટન), યશસ્વી, બટલર, હેટમાયર, પરાગ, પોવેલ, જુરેલ, અશ્વિન, બૉલ્ટ, ચહલ, આવેશ અથવા કુલદીપ સેન

લખનઊમાં...રાહુલ (કેપ્ટન),  ડિકૉક, પડિક્કલ, હૂડા, પૂરન, સ્ટોઈનિસ, બદોની, કૃણાલ, બિશ્ર્નોઈ, મોહસીન, શામર જોસેફ/નવીન/શિવમ માવી

ઇમ્પેક્ટ પ્લેયર શક્યત: કોને બનાવાશે?

રાજસ્થાન: પરાગ, સંદીપ, કોહલર, બર્ગર, સૈની

લખનઊ: હૂડા, મિશ્રા, ગૌતમ, સિદ્ધાર્થ, માવી

૨૦૨૩ની સીઝનમાં જયપુરમાં રાજસ્થાન પાંચમાંથી ચાર મૅચ હાર્યું હતું

જયપુરની પિચ પેસ બોલર કરતાં સ્પિનરને વધુ ફાયદો અપાવશે