| SPORTS |

શુક્રવારથી IPL-2024 મહાકુંભનો આરંભ

IPLમાં આટલા સિનિયર ખેલાડીનો દબદબો રહેશે!

| SPORTS |

પહેલી મેચ રોયલ ચેલેન્જર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે

| SPORTS |

ચેન્નઈ સુપર કિંગ્સના સુકાની મહેન્દ્ર સિંહ ધોની 42 વર્ષે રંગ જમાવશે

| SPORTS |

રોયલ ચેલેન્જર્સના કેપ્ટન ફાક ડુ પ્લેસીસ 39 વર્ષે રમીને ગજાવાશે

| SPORTS |

આરસીબીની ટીમમાં સિનિયર ક્રિકેટર દિનેશ કાર્તિક 39 વર્ષે રમશે

| SPORTS |

મુંબઈ ઈન્ડિન્યસમાં અફઘાની ખેલાડી મોહમ્મદ નબી (39) રમશે

| SPORTS |

ગુજરાત ટાઈટન્સનો ઋદ્ધિમાન સહા 40 વર્ષે આઈપીએલ રમશે

| SPORTS |

કોલકાતા નાઈટરાઈડર્સનો બ્રેડ હોગ સૌથી સિનિયર ક્રિેકેટર છે

| SPORTS |

46 વર્ષનો બ્રેડ હોગ છેલ્લે માર્ચ, 2016માં આઈપીએલ રમ્યો હતો

| SPORTS |

રાજસ્થાન રોયલ્સ વતી પ્રવીણ તામ્બે 41 વર્ષે IPLમાં રમ્યો હત

| SPORTS |

 IPLના ઈતિહાસમાં મોટી ઉંમરે ડેબ્યૂ કરીને તામ્બેએ વિક્રમ બનાવ્યો હતો

| SPORTS |