આજે સાંજે ૭.૩૦થી MI અને GT વચ્ચે જોરદાર રસાકસી

હાર્દિક, રોહિત અને ગુજરાતના નવા કેપ્ટન ગિલ પર સૌની નજર

અમદાવાદનું હવામાન હૉટ છે...૩૮ ડિગ્રી, ભેજની સમસ્યા નહીં નડે એટલે...

સેકન્ડ બોલિંગ કરનારી ટીમ માટે ગેરફાયદા જેવું ખાસ કંઈ નહીં હોય

રોહિત IPLમાં છેલ્લી ૩૦માંથી ૨૦ મૅચમાં પાવરપ્લેમાં આઉટ થયો છે

મુંબઈ પાસે સૂર્યકુમાર નથી, પણ બોલિંગમાંથી બુમરાહ મૅચ વિનર બની શકે

સુપર-ડુપર જંગ માટેની ઇલેવનમાં કોણ હોઈ શકે?

MI: હાર્દિક (કેપ્ટન), રોહિત, કિશન, તિલક, વઢેરા, ટિમ ડેવિડ, શેફર્ડ/નબી, ચાવલા, બુમરાહ, થુશારા/મફાકા/લ્યુક વૂડ અને કાર્તિકેય/મઢવાલ/બ્રુવિસ

GT: ગિલ (કેપ્ટન), સાહા, સુદર્શન, ઓમરઝાઇ/વિલિયમસન, મિલર, શાહરુખ, તેવટિયા, રાશીદ ખાન, ઉમેશ, સ્પેન્સર અને મોહિત/સાંઈ કિશોર

ઇમ્પેક્ટ પ્લેયર શક્યત: કોને બનાવાશે?

MI: ડેવાલ્ડ બ્રેવિસ, કૉએટઝી, અર્જુન તેંડુલકર, મુલાણી

GT: સાંઈ સુદર્શન, સાંઈ કિશોર, વિલિયમસન, ઓમરઝાઇ